🔥 $SOL holders… આ ચાર્ટ જોયો?
Current price $97.23
Support clear છે → $92
Resistance → $102.50
Price action હમણાં Bullish Consolidation માં છે.
મોટા players quietly accumulate કરી રહ્યા છે, network upgrade live છે, ETF inflows ચાલુ છે…
તમે શું વિચારો છો?
📌 $100 breakout આવશે?
📌 કે હજુ $90 સુધી dip?
Comment માં તમારું prediction લખો 👇
જે સૌથી સારું analysis આપશે તેને follow કરીશ ❤️
#Solana #SOL $SOL
#Crypto #BinanceSquare #bullish